અત્યારની લેટેસ્ટ બ્રેસલેટ મહેંદી ડિઝાઇન દિવાળીમાં તમારા હાથને ખુબ જ સુંદર દેખાવ આપશે

gujarati mehndi designs hands

દરેક સ્ત્રીને પોતાના હાથમાં મહેંદી મુકાવવી પસંદ છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી છે જેઓને નવી ડિઝાઇન વિશે ખબર નથી હોતી અને તેઓ તે જ જૂની ડિઝાઇનની જ વારંવાર મહેંદી લગાવે છે. જો તમે પણ આવી જ મહિલાઓમાંથી એક છો તો આ દિવાળીના તહેવારમાં આ બ્રેસલેટ સ્ટાઇલ મહેંદી ડિઝાઇન જરૂર લગાવો. ફૂલવાળી બ્રેસલેટ મહેંદી ડિઝાઇન : … Read more

કેમિકલ્સનો ઉપયોગ કર્યા વગર બાથરૂની પીળી અને ગંદી ટાઇલ્સને માત્ર 5 મિનિટમાં ચમકદાર બનાવી દેશે આ ટિપ્સ

how to clean bathroom tiles in gujarati

શું તમારા બાથરૂમની ટાઇલ્સ પર ડાઘ પડી જવાથી ગંદી દેખાય છે? મોટાભાગના લોકોનો જવાબ હા કજ હશે. કારણ કે થોડા સમય પછી ટાઇલ્સની ચમક ઉડી જાય છે અને તેના પર હઠીલા ડાઘ દેખાવા લાગે છે. આ જ કારણ છે કે આજે બજારમાં ટાઇલ્સના ડાઘ સાફ કરવા માટે ઘણા એસિડ વેચાય છે. એટલું જ નહીં, આપણે … Read more

કોઈ પણ ખર્ચ વગર ગંદુ દેખાતા વોશિંગ મશીનને અંદરથી અને બહારથી માત્ર 10 મિનિટમાં સાફ કરો

how to clean top load washing machine at home

વોશિંગ મશીન અંદરથી અને બહારથી બંને તરફ સ્વચ્છ હોવું જોઈએ. થોડી બેદરકારી તમારા ટોપ લોડ વોશિંગ મશીનને નુકસાન થવાથી બચાવી શકે છે. ઘણી વખત આપણે સમયસર વસ્તુઓનું ધ્યાન રાખતા નથી અને અચાનક બગડી જાય છે. ઘણી વખત સફાઈ ન કરવાને કારણે તેમાં દુર્ગંધ, કીટાણુ, બેક્ટેરિયા જમા થાય છે. વોશિંગ મશીન સાફ કરવાની ઘણી રીતો છે, … Read more

આ 6 કાપડને ક્યારેય ઇસ્ત્રી ન કરો, નહીંતર કપડું બળી જશે, ઈસ્ત્રી અને કાપડ બંને ખરાબ થઇ જશે

type fabric not ironing

કપડાંને ઇસ્ત્રી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો કપડાને ખોટી રીતે ઈસ્ત્રી કરવામાં આવે તો કપડું ખરાબ થઈ શકે છે. જો કે બજારમાં વિવિધ પ્રકારના કાપડ મળે છે પરંતુ તેમની દરેકની અલગ અલગ રીતે કાળજી લેવાની રીત છે. ઘણા કાપડ એવા હોય છે જેને ઇસ્ત્રીની જરૂર નથી. તમે તેને ધોયા પછી પહેરી શકો … Read more

ઘરનું ગમે તેવું ગંદુ ફર્નિચર અને ઘરનો ફ્લોર માત્ર 5 મિનિટમાં ચમકી ઉઠશે, ઘરે આ રીતે બનાવો હોમમેઇડ ક્લીનર

homemade cleaner for floors

દરરોજ સફાઈ કર્યા પછી પણ અમુક વસ્તુઓની ચમક ઓછી થઇ જાય છે. કેટલાક લોકોના ફર્નીચરની સાફ સફાઈ સારી રીતે થતી નથી જ્યારે કેટલાકના ઘરના ફર્શની ચમક ઉડી જાય છે. આવી સ્થિતિમાં લોકો બજારમાંથી ક્લીનર ખરીદે છે. પરંતુ ઘણા ક્લીનરની કિંમત વધારે હોય છે અથવા કેટલાક ઘરની સફાઈમાં સારી રીતે કામ નથી કરી શકતા. આવી સ્થિતિમાં … Read more

દિવાળીમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હોય તો ઘરની સફાઈ કરતી વખતે આ વસ્તુઓને ફેંકી દો

laxmi maa gujarati

નવરાત્રી પુરી થવાની સાથે હવે બધા દિવાળીની રાહ જોઈ રહયા છે. જો કે સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન આપણે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ. એક કહેવત છે કે જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. … Read more

ઘરની આ 6 જગ્યાઓ પર સૌથી વધારે કીટાણુઓ હોય છે તેથી દરરોજ યાદ કરીને સાફ કરો, ત્યારે જ તમારું કીટાણુ મુક્ત રહેશે

Ways to disinfect household items

ઘણી વખત આપણે ઘરમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેના પર કીટાણુઓ ચોંટી જાય છે. આવી સ્થિતિમાં આપણને ખબર પણ પડતી નથી અને કીટાણુઓ ફર્નિચરથી લઈને ઘરની દરેક વસ્તુઓમાં આવી જાય છે. આવી સ્થિતિમાં તમે કેટલીક ટિપ્સ અપનાવીને ઘરમાંથી કીટાણુઓને દૂર કરી શકો છો. દરેક વ્યક્તિ ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માંગે છે. પરંતુ ઘણી … Read more

સનરૂફ ગાડી ખરીદવાનું વિચારી રહયા હોય તો એકવાર જરૂર જાણી લો તેના ગેરફાયદા

car sunroof disadvantages

અત્યારના સમયમાં માર્કેટમાં સનરૂફ કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આજકાલના બાળકોને પણ સનરૂફ પર બહાર નીકળવાની મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે થોડા સમયની મજા ભારે પડી શકે છે. અમારા મુજબ તમારે એવી કાર ન ખરીદવી જોઈએ જેમાં સનરૂફ હોય. આના ઘણા બધા કારણો છે. સનરૂફ તમારી કારમાં રિટ્રેક્ટેબલ પેનલ હોય … Read more

ધનતેરસમાં સોનું ખરીદતા પહેલા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, ફાયદામાં રહેશો

what to know before buying gold jewelry

સામે દિવાળી આવી રહી છે. હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું પોતાનું એક અલગ મહત્વ છે. દરેક તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવે છે અને ધામધૂમથી અને ખુબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે. ધનતેરસ પણ આવા તહેવારોમાંનો એક તહેવાર છે. ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ તરીકે આ તહેવારને ઉજવવામાં આવે છે. મોટાભાગની … Read more

વેક્યૂમ ક્લીનરથી આ 4 વસ્તુઓને સાફ કરવાની ભૂલ ક્યારેય ના કરો, નહીં તો વેક્યૂમ ક્લીનર બગડી જશે અથવા તેનો ખર્ચો મોંઘો પડી શકે છે

vacuum cleaner tips in gujarati

ઘરની સફાઈ કરવાનું ભલે સરળ કામ લાગે પરંતુ વાસ્તવમાં એટલું સરળ નથી. દિવાળીમાં ઘરની સફાઈ કરવા માટે ઘણો સમય અને મહેનતની જરૂર પડે છે. આ કામને આસાન કરવા માટે મહિલાઓ ઘણા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે. આમાંથી એક છે વેક્યુમ ક્લીનર. સોફાથી લઈને કાર્પેટની સફાઈ સુધીની સફાઈ વેક્યૂમ ક્લીનર સરળતાથી પુરી કરી લે છે. આ … Read more