કરો આ દેશી વસ્તુનો ધુમાડો માત્ર 2 મિનિટમાં ઘરના દરેક ખૂણેથી મચ્છરો ઉભી પૂંછડીએ ભાગી જશે
ઘરમાં દરરોજ સફાઈ કરવા છતાં મચ્છરો અને માખીઓ જવાનું નામ નથી લેતી. હવે શિયાળામાં પણ તે તમને હેરાન કરે છે. આવી સ્થિતિમાં લોકો મચ્છરોથી છુટકારો મેળવવા માટે બજારમાંથી ઑલઓઉટ પણ ખરીદે છે, પણ ઘણી વાર કંઈક ફર્ક પડતો નથી. વાસ્તવમાં, મચ્છરોને ભગાડવા માટે બજારમાં મળતી પ્રોડક્ટ થોડા સમય માટે કામ કરે છે પરંતુ થોડા સમય … Read more