ભેળ, સેવપુરી, દહીંપુરી સાથે વપરાતી 3 ચાટની ચટણી
આજે તમણે જણાવીશું દરેક ચાટ નો સ્વાદ વધારતી, મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય અને બનાવવામાં ઝટપટ બની જતી કોથમીર ની ગ્રીન ચટણી, ખજુર ગોળની મીઠી ચટણી અને લીલા લસણ ની તિખી ચટણી જોઈશું. તો રેસિપી જોઈલો અને ગમે તો આગળ મિત્રો સાથે શેર કરજો. મીઠી ચટણી માટે સામગ્રી – એક કપ આમલી એક કપ ખજુર અડધો કપ ગોળ એક … Read more