ખાંડના પાઉડરમાં આ વસ્તુને મિક્સ કરીને 10 મિનિટ માટે લગાવી દો, અઠવાડિયામાં જ તમારા કાળા હોઠ ગુલાબી થઇ જશે
આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણા હોઠ હંમેશા ફોસ્ટ અને ગુલાબી રહે અને આ માટે આપણે આપણા હોઠનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ. બજારમાં મળતી લિપ કેર પ્રોડક્ટમાં ઘણા પ્રકારના કેમિકલ્સ હોય છે, જે હોઠને મોઇશ્ચરાઇઝ કરવાને બદલે હોઠને કાળા બનાવી શકે છે. તે જ સમયે, અત્યારના સમયમાં કુદરતી વસ્તુઓમાંથી બનેલી બ્યુટી પ્રોડક્ટ્સને ખૂબ પસંદ … Read more