હોળીમાં વાળનું નુકસાન થાય તે પહેલા કરી લો આ એક કામ, તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકસાન નહિ થાય

hair care on holi

લાંબા સમયથી રાહ જોયા પછી હોળીનું આગમન થઇ રહ્યું છે. કેટલાક લોકો તો હોળીના એક કે બે દિવસ પહેલાથી જ પરિવાર અને મિત્રો સાથે હોળી રમવાનું શરુ કરી દે છે. ખાસ કરીને બાળકોને હોળી રમવાથી કોઈ રોકી શકતું નથી. પરંતુ આપણે જાણીયે છીએ કે હોળીના કેમિકલ્સવાળા રંગોથી ત્વચા અને વાળ પર ખરાબ અસર થાય છે. … Read more

ઓઈલી સ્કિન અને ખીલની સમસ્યાને દૂર કરવા માટે આ રીતે કરો એલોવેરા જેલનો ઉપયોગ

aloe vera gel for face benefits in gujarati

હવે ધીમે ધીમે ઋતુ બદલાઈ રહી છે, ઉનાળો આવી રહ્યો છે, તેમ તેમ મહિલાઓની ઓઈલી સ્કિનની સમસ્યા પણ ઘણી વધવા લાગી છે. ઓઈલી ત્વચાની મોટાભાગની મહિલાઓ ફરિયાદ કરે છે કે ત્વચા સાફ કર્યા પછી પણ તેમની ત્વચા ચીકણી લાગે છે અને વારંવાર ખીલની સમસ્યા શરુ થઇ જાય છે. હકીકત એ છે કે તમારી ત્વચાના છિદ્રોની … Read more

રાત્રે સૂતી વખતે કરો આ 8 કામ, વાળ રહેશે લાંબા, જાડા અને સ્વસ્થ

night hair care tips in gujarati

વાસ્તવમાં એવું બને છે કે આપણે વાળની ​​સંભાળ માટે સવારનો સમય પસંદ કરીએ છીએ. પરંતુ જો આપણે રાત્રે સૂતી વખતે પણ થોડી કાળજી રાખીએ તો તમારા વાળને બહુ ઓછું નુકસાન થશે. રાત્રે સૂતી વખતે વાળમાં ગુંચ પડે છે, તૂટે છે અને તેના મૂળ પણ નબળા પડી જાય છે. સૂતી વખતે ફક્ત સ્કિન કેર જ નહીં … Read more

અકાળે થતા સફેદ વાળથી મેળવો છુટકારો, કરી લો આ 5 ઘરેલુ ઉપચાર, થોડા જ દિવસોમાં કાળા વાળ થઇ જશે

natural black hair home remedies

આજકાલ ઘણા લોકોના વાળ અકાળે સફેદ થઇ રહ્યા છે, વાળ સફેદ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તણાવ અને પ્રદૂષણના કારણે કેટલાક લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે. જો કે સસામાંન્ય રીતે 40 વર્ષ પછી જ વાળ સફેદ થાય છે, પરંતુ સારો ખોરાક ના લેવાથી અને હંમેશા તણાવમાં રહેવાથી અને … Read more

તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો ભૂલથી પણ હેર કલર કે ડાઈનો ઉપયોગ ન કરો, આ વસ્તુની છાલથી સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો

natural hair colour in gujarati

જો તમારા વાળ અકાળે સફેદ થવા લાગ્યા હોય તો ભૂલથી પણ હેર કલર કે ડાઈનો ઉપયોગ કરશો નહિ. કારણ કે એવું કહેવાય છે કે કેમિકલવાળા હેર કલર કરવાથી સફેદ વાળમાં વધારો થાય છે, એટલા માટે તમે આ ઘરેલું ઉપચારથી તમારા વાળને કાળા કરી શકો છો. તમે બટાકા વિશે પહેલાથી જ જાણો છો કે તેનો ઉપયોગ … Read more

ફેશિયલ ટ્રીટમેન્ટ શું છે અને કેટલા પ્રકારના હોય છે, જાણો તેના વિષે સંપૂર્ણ માહિતી

facial treatments in gujarati

મહિલાઓ તેમની સુંદરતા જળવાઈ રહે તે માટે અનેક પ્રકારના ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવે છે. કારણ કે ફેશિયલ તમારી ત્વચાની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ ફેસીઅલ ટ્રીટમેન્ટ માટે ઘણા સ્ટેપ હોય છે અને તે બધા તમારી ત્વચાને ઊંડે સુધી સાફ કરવા પર કામ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ફેશિયલ ટ્રીટમેન્ટના પણ … Read more

ખોપરી ઉપરની ચામડીમાં દેખાય છે આ 3 સંકેતો તો સમજી લો કે તમારી સ્કેલ્પ હેલ્ધી નથી

healthy scalp care tips

સામાન્ય રીતે સ્ત્રીઓ યુવાન દેખાવા માટે બ્યુટી પાર્લર અને ઘણી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તે તેમની ત્વચાની ખૂબ જ સારી રીતે સંભાળ લે છે, પરંતુ તેઓ સ્કિનનું જે રીતે ધ્યાન આપે છે એટલું ધ્યાન ખોપરી ઉપરની ચામડી પર નથી આપતા. તમે લાંબા અને સ્વસ્થ, જાડા વાળ મેળવવા માટે તમે હેર કેર પ્રોડક્ટ્સમાં વિવિધ પ્રકારના … Read more

પાતળા વાળને જાડા કરે છે આ 5 ખોરાક, હવે તમારા વાળ ખરતા બંદ થશે અને વાળને જાડા બનાવશે આ ફૂડ

hair loss tips gujarati

શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો, શું તમારા વાળ પણ ખૂબ પાતળા થઈ ગયા છે? જ્યારે વાળ ખરતા અટકાવવાની અને તેની સારવારની વાત આવે છે ત્યારે ઘણી સ્ત્રીઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળને અવગણના કરે છે અને એ આપણો આહાર છે. પોષક તત્ત્વોની ઉણપઆ કારણે વાળ ખરવાનું શરુ થઇ શકે છે, … Read more

દરરોજ ખાઓ આ એક ફળ, હેલ્દી ત્વચા, ચમકદાર ત્વચા, ખીલ અને કરચલીઓ વગેરે સમસ્યાઓથી મળી જશે છુટકારો

orange benefits in gujarati

તમે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે પોષક તત્વોથી ભરપૂર ફળોને તમારા આહારમાં સમાવેશ કરી શકો છો. સંતરા પણ એક એવું ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર છે અને સૌથી સારી વાત એ છે કે તે બજારમાં સરળતાથી મળી રહે છે. ત્વચા માટે સંતરા વિટામિન સીથી ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. સંતરામાં વિટામિન સી હોવાથી તે … Read more

વાળને કલર કરીને થાકી ગયા અને લાંબા સમય સુધી કલર રહેતો નથી, તેનું કારણ આ લેખમાં છે

how to retain hair color for long time

એવું કહેવાય છે કે મહિલાઓની સુંદરતાનું રહસ્ય વાળમાં છુપાયેલું હોય છે. એટલા માટે દરેક મહિલા ઈચ્છે છે કે તેના વાળ હંમેશા સુંદર અને જાડા દેખાય અને તેના માટે મહિલાઓ વાળ પર વિવિધ પ્રકારના હેર કેર પ્રોડક્ટ્સ પણ લગાવે છે. આજકાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બની ગયો છે, જેમ કે બ્રાઉન, નેચરલ બ્લેક વગેરે … Read more