કપડાં ધોયા પછી પણ જો કપડામાંથી દુર્ગંધ આવે છે તો કરી લો આટલું કામ, કપડાંમાથી દુર્ગંધ સંપૂર્ણપણે દૂર થઇ જશે
મમ્મી, તમે મારો આ શર્ટ ધોયો નથી કે શું? મામી બોલી, કેમ દીકરા શું થયું? દીકરો : મમ્મી, કપડામાંથી હજુ પણ દુર્ગંધ આવે છે. શું તમારી સાથે પણ આવું ક્યારેય તો બન્યું જ હશે ? ઘણીવાર એવું જોવા મળે છે કે કપડાં ધોયા પછી પણ તેમાંથી દુર્ગંધ આવે છે. તેનું કારણ એ છે કે તમે … Read more