તમારું કોઈપણ ખાસ વ્યક્તિ તમારી પીઠ પાછળ તમારી વાતો કરે છે તો તેને આ રીતે હેન્ડલ કરો

how to handle someone talking over you

તમને તમારી આસપાસ તમને એવા ઘણા લોકો મળી જશે, જે તમારી સામે ઘણા સારા હોવાનો દેખાવો કરશે, પરંતુ તે પીઠ પાછળ તમારી ઈર્ષા અને ખરાબ વાતો કરવામાં સહેજ પણ અચકાતા નથી. આવા લોકોની આદત હોય છે કે તેમને ગપસપ કરવા માટે કંઈક ના કંઈક જોઈએ છે અને તેથી જ તેઓ આમ તેમ વાતો કરે છે. … Read more

ઉનાળામાં ટાંકીનું પાણી તડકામાં ગરમ ​​થઈ જાય છે તો આ સરળ ટિપ્સને ફોલો કરો

pani ni tankine thandi karva mate

એક કહેવત છે “જળ એ જ જીવન છે”. પાણી દરેક મનુષ્યની એક મૂળભૂત જરૂરિયાત છે, તેથી લોકો તેમના ઘરની છત પર એક પાણીની મોટી ટાંકી રાખે છે. જો કે છત કે ધાબા પર મૂકેલી પાણીની ટાંકી આપણી જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ ઉનાળામાં સખત તડકાને કારણે પાણી ગરમ થઈ જાય છે અને ઘણા લોકોને પાણીનો … Read more

કોઈ પણ શુભ કામ કરતા પહેલા નારિયેળ કેમ વધેરવામાં આવે છે, તમારા બધાના પ્રશ્નોના જવાબ મળી જશે

coconut tree information in gujarati

પૂજા હોય કે પછી હવન, કોઈપણ શુભ કામ કરતી વખતે નારિયેળ વધેરવામાં આવે છે. નારિયેળ વગર કોઈપણ પૂજા અધૂરી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કામની શરૂઆત નારિયેળ ફોડીને જ કરવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ લગભગ દરેક શુભ કામ કરવા માટે થાય છે. હવે તમારા મનમાં ક્યારેક તો પ્રશ્ન થયો હશે કે, દરેક શુભ … Read more

ધોરણ 10 અને 12 પછી કોઈપણ ક્ષેત્રમાં જતા પહેલા આ નાની-નાની બાબતો જાણી લો, પાછળથી પસ્તાવું નહીં પડે

what is the most important thing when choosing a career

કારકિર્દીનો નિર્ણય એ જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. તમારો આ નિર્ણય તમારા આખા જીવન પર અસર કરે છે. ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ પણ ક્ષેત્ર બીજાની દેખાદેખી કરીને અને સારી જોબ મળી હોય તેને જોઈને અથવા ખાસ મિત્ર જોઈને નિર્ણય લઈએ છીએ. પરંતુ કારકિર્દીનો નિર્ણય લેતી વખતે ઘણી બાબતોને અવગણીએ છીએ. … Read more

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક ટોપ ક્લાસ કોલેજમાંથી પાસ થયા પછી પણ સંઘર્ષ ના કરે તો તમારા બાળકમાં આ કેટલાક ગુણો વિકસાવો

how to make your child an entrepreneur

દરેક માતા-પિતા એવું ઈચ્છે છે કે તેમના બાળકો સ્વતંત્ર અને જીવનમાં ખુબ જ આગળ વધે. આજના જીવનમાં દરેક જગ્યાએ સ્પર્ધા થઇ ગઈ છે અને આ સ્પર્ધામાં તમારી ઓળખ બનાવવી ખૂબ જ મુશ્કેલ કામ છે. યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા પછી નોકરી મેળવી, એ હવે ભૂતકાળની વાત છે. એક ટોપ ક્લાસ કોલેજમાંથી પાસ આઉટ થયા પછી પણ આજના … Read more

ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મની પ્લાન્ટ લગાવેલો છે તો, ખાસ જાણી લેજો કે તમે આ ભૂલો નથી કરતા ને

money plant vastu tips gujarati

ભારતમાં કેટલાક વૃક્ષો અને છોડ ધર્મ અને વાસ્તુ સાથે જોડીને જોવામાં આવે છે. આમાંથી એક છોડનું નામ છે મની પ્લાન્ટ. સામાન્ય રીતે તમને દરેક ઘરમાં મની પ્લાન્ટનો છોડ જોવા મળી જશે. ઘરની સજાવટની સાથે મની પ્લાન્ટ તમારા જીવનને સારી અને ખરાબ રીતે પ્રભાવિત કરે છે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા નિયમોને … Read more

પતિ-પત્નીની આ એક ભૂલ બાળકના ભવિષ્ય ખુબ જ ગંભીર અસર કરે છે, જાણો કઈ છે આ ભૂલ

parents quarrel affect child

દુનિયામાં ભાગ્યે જ એવું કોઈ કપલ હશે જેની વચ્ચે કોઈ ઝઘડો ના થયો હોય. પરંતુ જ્યારે આ કપલ માતા-પિતા બને છે ત્યારે તેમના આ વ્યહવારમાં બદલાવ લાવવો જોઈએ. કેટલાક કપલ્સ એવા હોય છે જે પોતાના બાળકોની સામે ઝઘડો કરવા લાગી જાય છે. ક્યારેક લડતી વખતે તેઓ શબ્દોની મર્યાદાનું પણ ભાન ભૂલી જાય છે. આ તમારા … Read more

તમારા બાળકના અક્ષરો સુધારવા માંગતા હોય તો અપનાવી લો આ કેટલીક ટિપ્સ, જરૂર તમને મદદ કરશે

how to improve child's handwriting

બાળકને ભણવામાં રસ છે કે નહીં, તે એક વાત પર જાણી શકાય છે કે જો બાળક અભ્યાસમાં ધ્યાન આપતું હશે તો તે પણ ખૂબ મન લગાવીને લખશે. અક્ષર પણ અભ્યાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાથે જ બાળકોના લખાણ ગંદા હોવાના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે. જેમ કે જો બાળકનું લખાણ ખરાબ હોય તો શિક્ષક ગુસ્સે … Read more

આ 5 કારણોથી વૉશરૂમમાંથી દુર્ગંધ આવે છે, જાણો તેનાથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો વિશે

how to avoid bad smell in bathroom

ઘરની સાફ-સફાઈની સાથે તમે તમારા વૉશરૂમને પણ નિયમિતપણે સાફ કરો એ ખૂબ જ જરૂરી છે. અનેકવાર સફાઈ કર્યા પછી પણ વોશરૂમમાંથી ગંદી દુર્ગંધ આવતી રહે છે. દુર્ગંધ આવવાના ઘણા નાના કારણો હોઈ શકે છે, જેના પર જો ધ્યાન આપવામાં આવે તો દુર્ગંધ દૂર થઈ શકે છે. તો ચાલો અમે તમને બાથરૂમમાં આવતી દુર્ગંધના એવા જ … Read more

તમે બાળકો માટે તમારો કિંમતી સમય કાઢી શકતા નથી તો આ રીતે બાળકો સાથે કિંમતી સમય વિતાવો

tips for spending quality time with your child

આજકાલ દરેક સ્ત્રી એક સમસ્યાનો સામનો કરી રહી છે અને તે છે સમયની તંગી. મોટાભાગની મહિલાઓ પોતાના માટે સમય કાઢી શકતી નથી તો બાળકો માટે સમય કેવી રીતે કાઢવો તે પણ પ્રશ્ન ઉદ્ભવે છે. બીજી બાજુ જોઈએ તો બાળકોને હંમેશા તેમના માતાપિતાના સમયની જરૂર હોય છે. ખાસ કરીને, આ ઉંલણાઈ ઋતુમાં ગરમીના કારણે જ્યારે બાળકો … Read more