અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને ખબર છે કે સિમેન્ટ વગર તાજમહેલ કેવી રીતેબનાવવામાં આવ્યો હશે? તમને ખબર હશે કે આજકાલ જે સ્ટ્રોંગ બિલ્ડીંગ બને છે તે સિમેન્ટ થી બને છે પણ તાજમહેલ આટલા વર્ષો થી અડીખમ છે અને હજુ સુધી આટલા ભૂકંપ આવ્યા છતાં પણ તાજમહેલ ને કઈ પણ થયું નથી.

આપણે સૌ જાણીયે છીએ કે તાજમહેલ તેની ખુબસુરતી માટે બહુ જ ફેમસ છે. દર વર્ષે લખો ની સંખ્યામાં લોકો આ અજાયબી ને જોવા માટે આવે છે. પણ તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે આટલી મોટી ઇમારત, આટલી મજબૂતાઈથી કેવી રીતે ઉભી છે.

આપણે ઇતિહાસ જાણીયે છીએ કે, શાહજહા ને એમની પત્ની ની યાદ માં પ્રેમ ને Express કરવા માટે બનાવ્યો હતો. સિમેન્ટ ની શોધ 1824 માં ઇંગ્લેન્ડમાં રહેતા JOSEPH ASPDIN નામના વ્યક્તિએ કરી હતી. તે 1811 થી સિમેન્ટ નો પ્રયોગ કરવા લાગી ગયા હતા અને એમને 1824 માં સફળતા મળી હતી. દુનિયા માં સૌથી પેહેલો સિમેન્ટ JOSEPH ASPDIN ને જ બનાવ્યો હતો. જેનું નામ હતું PORTLAND CEMENT.

તાજમહેલ ની વાત કરીયે તો, તાજમહલ ની બનાવવાની શરૂઆત 1631 માં ચાલુ થયું હતું જે 1648 માં સમાપ્ત થયું હતું. પરંતુ આજેપણ સિમેન્ટ વગર જ તાજમહેલ અડીખમ ઉભો છે એની જવાબ એ છે કે, 1631 માં સિમેન્ટ નહોતો ત્યારે તે સમયે architect એક ખાસ પ્રકાર ની પેસ્ટ નો ઉપયોગ કરતા હતા.

તાજમહેલ માં વપરાયેલા પથ્થરની વાત કરીયે તો AQEEQ, YEMENITE, FIROZA, LAJWARD, MOONGA, SULAIMANI, LAHSANIA, TAMRA, YASHAB, PITUNIA આ પ્રકારના પથ્થર નો ઉપયોગ કરવામાં આવેલો છે. આ પથ્થરો ત્યારે ઓછા પ્રમાણ માં મળી રહેતા હતા. હજુ બીજા પથ્થરો જેવા કે TILAI, PAI-ZAHAR, AJUBA, KHATTU, NAKHOD, MAKNATIS પથ્થરોનો ઉપયોગ કરેલો છે.

હજુ પણ કોઈને ખબર નથી કે આ પથ્થર શાહજહાં ક્યાંથી લાવ્યા હત. આ બધું હજુ સુધી ગુપ્ત છે. એવું કહેવાય છે કે ત્યારે સિમેન્ટ નહોતો તો, સિમેન્ટ ની જગ્યાએ જે પેસ્ટ ઉપયોગમાં લેવામાં આવી હતી તેમાં ગોળ,પતાસાં, અડદ ની દાળ, દહીં, નાના કાકડા અને બીજા ઘણા પદાર્થો ની પેસ્ટ બનાવામાં આવતી હતી અને પથ્થરોને એકબીજા જોડે ચોંટાડવામાં આવતા હતા.

તમારા મન માં એક પ્રશ્ન થતો હશે કે તાજમહેલ ની કિંમત શું હોઈ શકે? શાહજહાં કેટલો ખર્ચ થયો હશે તાજમહેલ ને બનાવવામાં તો, જુના જમાનાની કિંમત બરાબરી કરીયે તો લગભગ 8000 થી 10,000 કરોડ રૂપિયા થાય છે.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ બધી જ માહિતી ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.

ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા