બાજરો ખાવાના ફાયદા | Bajari khavana fayda

Bajari khavana fayda

ઘઉં નો ઉપયોગ એટલે કે ઘઉં માંથી બનતી વાનગીઓ આપણે રોજ ખાતા હોઈએ છીએ. પણ જ્યારે ચોમાસુ અને શિયાળો આવે ત્યારે આપણને બાજરો યાદ આવે છે. બાજરો એ શહેર કરતા ગામડાઓમાં વધુ ખવાય છે. બાજરાની રોટલી આપણા દેશ પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાત માં એટલે કે આપણા ત્યાં બાજરીના રોટલા … Read more