જાણીલો સ્પેશિયલ ખજૂર પાક બનાવવાની રીત, શરીરમાં થતા સાંધાના દુખાવાથી મેળવો રાહત

Khajur pak recipe

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ખજૂર પાક રેસિપી. શિયાળાની સિઝન માં શરીરની તાકાત માટે ગુંદરના લાડુ, ચીકી, મેથીના લાડુ, કચરિયું વગેરે ખાવામાં આવે છે. આ વસ્તુઓમાં ખજૂર પાક પણ આવી જાય. ખજૂર પાક શિયાળામાં ખુબજ ખાવામાં આવે છે. ખજૂર પાક શરીરને તાકાત આપે છે આ સાથે ખજૂર પાકને ઘરે એકદમ ઓછાં સમય માં … Read more