રક્ષાબંધનના તહેવાર પર, માવા કે ચાસણી વગર એકદમ મીઠાઇવાળા જેવી સ્પેશિયલ મીઠાઈ બનાવો

kopra pak recipe in gujarati

આજે આપણે જોઈશું સ્પેશિયલ રક્ષાબંધન પર માવા કે ચાસણી વગર બનાવવામાં આવતી મીઠાઈ વિષે. આ સ્પેશિયલ મીઠાઈ નું નામ છે “કોપરા પાક” અથવા તો તમે તેને “નારિયેળની બરફી” પણ કહી શકો છો. આ સ્પેશિયલ મીઠાઈ થોડી ટિપ્સ સાથે એકદમ મીઠાઇવાળાની દુકાને મળે તેવી મીઠાઈ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. આ મીઠાઈ ઘરેજ … Read more