Posted inમીઠાઈ

રક્ષાબંધનના તહેવાર પર, માવા કે ચાસણી વગર એકદમ મીઠાઇવાળા જેવી સ્પેશિયલ મીઠાઈ બનાવો

આજે આપણે જોઈશું સ્પેશિયલ રક્ષાબંધન પર માવા કે ચાસણી વગર બનાવવામાં આવતી મીઠાઈ વિષે. આ સ્પેશિયલ મીઠાઈ નું નામ છે “કોપરા પાક” અથવા તો તમે તેને “નારિયેળની બરફી” પણ કહી શકો છો. આ સ્પેશિયલ મીઠાઈ થોડી ટિપ્સ સાથે એકદમ મીઠાઇવાળાની દુકાને મળે તેવી મીઠાઈ ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. આ મીઠાઈ ઘરેજ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!