Posted inસ્વાસ્થ્ય

શિયાળામાં મોર્નિંગ વોક નથી કરી શકતા અને વજન વધી રહ્યું છે તો અપનાવો આ 3 ટિપ્સ

આપણે બધા જાણીએ છીએ કે શિયાળાની ઋતુ રજાઈનો ખાસ સંબંધ છે. આ સાથે શિયાળામાં પોતાના શરીરને ગરમ રાખવા માટે ઘી, ગોળ અને ગરમ ખોરાકનું વધુ પડતું સેવન કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકોને વજન અજાણતા જ વધી જાય છે. શિયાળાની ઋતુમાં ઘણીવાર એવું બને છે કે આપણે જરૂર કરતાં વધુ ખાઈએ છીએ. કારણ કે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!