આપણા શરીરમાં ઘણા બધા અંગો કામ કરતા હોય છે. દરેક અંગ એ શરીરને ચલાવવા માટે ખુબજ જરૂરી છે. આમાંનું એક અંગ લીવર એ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે. તે શરીરની ઘણી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે અને શરીરની સરળ કામગીરીમાં મદદ કરે છે. તે ખોરાકના પાચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં […]