શિયાળામાં આપણે ઠંડી થી બચવા માટે સ્વેટર પહેરીએ છીએ, પરંતુ રાત્રે સૂતી વખતે ક્યારેક ઠંડીને કારણે કપડાં બદલવામાં પણ આળસ આવે છે, જેના કારણે આપણે સ્વેટર પહેરીને જ સૂઈ જઈએ છીએ. સ્વાભાવિક રીતે આપણે બધા ઠંડા વાતાવરણમાં ગરમ કપડાં સૂવું ગમે છે પરંતુ સૂતી વખતે જાડા સ્વેટર પહેરવાથી તમારા સ્વાસ્થ્યને પણ અસર થાય છે. આજના […]