આજે આપણે જોઇશું કે સવારે વાસી મોઢે પાણી પીએ તો આપણા શરીરમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે. આપણે જયારે સવારે ઉઠીએ છીએ, ત્યારે આપણા પેટમાં એટલે કે આપણી હોજરીમાં ખૂબ જ માત્રામાં એસિડ એકઠું થયેલું હોય છે. આખી રાત્રી નું એસિડ આપરા પેટમાં જમા થયેલું હોય છે. આપણા મોઢામાં જે લાળ હોય છે, જે […]