Posted inકિચન ટિપ્સ

ફક્ત 5 મિનિટમાં ગમે તેવા ગંદા વાસણ સાફ થઇ જશે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોખંડ બધા વાસણો માટે ટિપ્સ

દિવાળી આવી રહી છે અને આ દિવસોમાં દરેક પોતાના ઘરમાં નવરાત્રી અને દિવાળીની તૈયારીમાં વ્યસ્ત થઇ જાય છે. જેમ જેમ તહેવાર નજીક આવે છે તેમ એક મહત્વની સમસ્યા સામે આવે છે અને એ છે કે આખા ઘરની સફાઈ સાથે દિવાળીમાં બનતી વાનગીઓના વાસણોને કેવી રીતે સાફ કરવા. ઘણા એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણો તો ખૂબ ખરાબ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!