આજે આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઈલ, ક્રિસ્પી, ચટાકેદાર, સ્પાઈસી, જોતા જ ખાવાનું મન થાય એવો વધારેલો રોટલો બનાવવાની રીત જોઈશું. આ રોટલો એકદમ ઝડપથી બની જાય છે. જો બાળકોને બાજરીનો રોટલો ના ભાવતો હોય તો તમે આ રીતે વઘારેલો રોટલો બનાવીને નાસ્તામાં આપી શકો છો. તો ચાલો જોઈએ આ રેસિપી. રેસિપી સારી લાગે તો શેર અને […]