બટાકાનું પૂરણ માટે સામગ્રી : 1 ચમચી રાઈ 1 ચમચી જીરું અડધી ચમચી હિંગ, 8 થી 10 લીલા લીંબડાના પાન, 1 થી 1.5 ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી હળદર, 5 થી 6 બાફેલા મેસ કરેલા બટાકા, 1 લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, બટાકાવડાં ની ખીરું બનાવા સામગ્રી : 2 કપ […]