એવું કહેવામાં આવે છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો તમારે તેના માટે સારી ઊંઘ લેવી જોઈએ. ડૉક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. પરંતુ કેટલાક લોકોને એવું બને છે કે 8 કલાકની સારી ઊંઘ લીધા પછી પણ દિવસભર થાક અનુભવે છે. જર્નલ ઑફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં […]