દરરોજ મંદિર જવાના ફાયદા: લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ નહીં મળે

benefits of going to temple daily

જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે સૌથી પહેલા ભગવાનને યાદ કરીએ છીએ અને તેમની પાસે દોડીએ છીએ. ભગવાનની પ્રાથના કરીએ છીએ અને તેમની મદદની ભીખ માંગીએ છીએ. ફરક એટલો જ છે કે કેટલાક લોકો ઘરે ભગવાનને યાદ કરે છે, તો કેટલાક લોકો મંદિરે જાય છે. મંદિરમાં જવાથી માત્ર શાંતિનો અહેસાસ જ નથી થતો પરંતુ … Read more