મુખવાસમાં વપરાતા તલના ફાયદા

tal khavana fayda

આજે આપણે જોઇશું મુખવાસમાં વપરાતા તલ વિશે તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બધા જ પ્રકારના તલ મધુર તીખા, કડવા, તૂરા, સ્વાદિષ્ટ, ગરમ, કફ અને પિત કરનાર, વાળ માટે હિતકાર, ધાવણને વધારનારા, બુદ્ધિ પ્રદાન માટે હીતકારી તેમ જ મળને બાંધનારા છે. તલમાં ઘણા … Read more