Posted inગુજરાતી

સ્વામિનારાયણ ની પ્રખ્યાત હેલ્થી ખીચડી ઘરે બનાવવાની એકદમ નવી રીત | Swaminarayan khichdi recipe in gujarati

સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદ તરીકે મળતી ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સ્વામિનારાયણ ખીચડી ની રેસીપી. તો મંદિર માં મળતી આ ખીચડી ખાવાં ખુબ જ હેલ્ધી હોવાની સાથે, જો તમે ઘરે આ રીતે બનાવશો તો ધારણ બધા ખાતા રહી જશે. સામગ્રી: અડધા કપ જેટલા જીણા ખીચડીયા ચોખા, 1/4 કપ જેટલી મગની દાળ, 1/4 કપ તુવેર […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!