Posted inગુજરાતી

રાજસ્થાનમાં સૌથી વધુ પ્રખ્યાત, રાજસ્થાની મરચાંનાં ભજીયા બનાવવાની સરળ રેસિપી

મરચાંના ભજીયા તો તમે ખાધા જ હશે. ક્યારેક તમે ઘરે તમારી માતાના હાથે બનાવેલ તો ક્યારેક રેસ્ટોરન્ટમાં અથવા કોઈ ટ્રિપ પર ગયા હોય ને સ્ટ્રીટ ફૂડની જેમ ખાધા હશે, પરંતુ શું તમે જાણો છો કે મરચાંના ભજીયા રાજસ્થાનમાં સૌથી વધારે પ્રખ્યાત છે. તેને બનાવવાની રેસિપી પણ કંઈક ખાસ છે. રાજસ્થાનમાં લોકો ખાવામાં વધારે મરચું ખાવાનું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!