Posted inસ્વાસ્થ્ય

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા, એકવાર જાણશો તો રોજ ભૂલ્યા વિના ખાશો

શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ખૂબ જ લાભદાયક છે. મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, આયોડીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત ક્લોરીન, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ મળી આવે છે. મૂળામાં વીટામીન એ, બી અને સી પણ હોય છે જે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તો અહીંયા આપણે મૂળા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!