Posted inગુજરાતી

પોચી રૂ જેવી ટામેટાની ચટણી સાથે પતાસા ઈડલી બનાવવાની રીત

જે પણ ખાવાના શોખીન છે તેમના માટે આજે અમે ઈડલી ની રેસિપી લઈને આવ્યા છે અને ખાસ તો જે લોકો ઈડલી ખાવાના શોખીન છે તેમના માટે તો ખાસ આ રેસિપી છે. તો આજે આપણે જોઈશું પતાસા ઈડલી જેને તમે મીની ઈડલી પણ કહી શકો છો. આ ઈડલી જોતાજ ખાવાનું મન થઇ જાય એવી બને છે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!