મીઠાઈમાં બનાવો લીલા વટાણાનો હલવો, જાણો તેને બનાવવાની સરળ રીત

lila vatana no halvo

શિયાળામાં બજારમાં લીલા વટાણા સૌથી વધારે સરળતાથી મળી જાય છે. સિઝનલ હોવાથી શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે તો આજની રેસિપીમાં લીલા વટાણાનો હલવો બનાવવાની રીત જણાવીશું. લીલા વટાણાનો હલવો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રેસીપી છે અને તેને બનાવવામાં પણ વધારે સમય લાગતો નથી તો શું વિલંબ કર્યા વગર ચાલો જાણીએ લીલા વટાણાનો હલવો બનાવવાની … Read more