Posted inસ્વાસ્થ્ય

ધાણા જળ, જીરા જળ, અજમા જળ, સુંઠ જળ, ૩૦ થી વધુ રોગોમા ફાયદાકારક છે

જાણો કેવી રીતે ચાર પ્રકાર ના જળ બનાવી શકીએ અને તેનાથી શું ફાયદા થાય છે. આ ચારેય જળ બનાવવા ખુબજ સરળ છે. આ જળ પીવાથી તમારા શરીર ની મોટાં ભાગની તકલીફો સામે રક્ષણ આપે છે. તો ચાલો જોઇલો આ જળ બનાવવાની રીત. ૧) ધાણા જળ: એક લીટર પાણીમાં એક થી દોઢ ચમચી જૂના સૂકા ધાણા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!