Posted inગુજરાતી

ગેસ અને પાચનશક્તિ માટે ચટપટી, ખટ્ટી મીઠ્ઠી જીરા ગોળી બનાવવાની રીત | Jeera goli recipe in gujarati

આજે અમે ચટપટી, ખટ્ટી મીઠ્ઠી રેસિપી લઈને આવ્યા છીએ. આજે બનાવીશું જીરા ગોળી જે લોકોને ગેસ ની તકલીફ અને પાચનશક્તિ ઓછી છે તેમના માટે ફાયદાકારક છે. આ રેસિપી બનાવવી બહુ જ સરળ છે તો ચાલો જોઈએ કેવી રીતે બનાવવી. એક પેન લો. તેમાં 4 ચમચી જીરું એડ કરો. જીરું નોર્મલ જ લેવાનું છે જે આપણે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!