દાંત અને હાડકા આજીવન નબળા નહિ પડે, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો મટી જશે

high calcium food

અહીંયા આપણે જોઈશું કે શરીરના હાડકાને કાયમી માટે મજબૂત રાખવા અને કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો મટાડવા માટે ઉપયોગી સૌથી વધુ કેલ્શિયમ ધરાવતા ખોરાક ની યાદી જોઈશું. કેલ્શિયમ એ શરીર માટે ખુબ મહત્વનું ખનિજ છે. શરીરમાં રહેલ કુલ કેલ્શિયમ માંથી ૯૯ ટકા કેલ્શિયમ આપણા દાંત અને હાડકાંમાં સમાયેલું છે. માટે જો પૂરતું કૅલ્શિયમ … Read more