Posted inસ્વાસ્થ્ય

Haras masa desi upchar gujarati : બારેમાસ મળતા આ કંદમૂળ માં હરસ મટાડવાની તાકાત છે

ઘણા લોકોને Haras masa વારંવાર થયા કરતુ હોય છે. ગુદામાંથી બ્લીડીંગ થયા કરતુ હોય છે. ગુદામાં સોજો આવી જતો હોય છે, ખંજવાર આવતી હોય છે અને બેસવામાં પણ તકલીફ થતી હોય છે. ચાલવામાં પણ તકલીફ પડતી જોવા મળે છે. તો ચાલો આજે જોઈએ આનો ઘરઘથ્થુ ઈલાજ જે તમે ઘરે પણ કરી શકો છો. લોકો એવું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!