દાંતમાં ચોંટે નહિ તેવા ગુંદરના લાડુ, પરફેક્ટ મસાલા સાથે ગુંદરના લાડુ બનાવવાની રીત
આજે તમારી માટે લઈને આવ્યા છીએ શિયાળુ સ્પેશ્યલ ગુંદર ના લાડુંની રેસિપી (gum ladoo recipe). શિયાળામાં મેથીના લાડુની સાથે ગુંદર ના લાડું બનાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોના ગુંદર ના લાડુ ખાવાથી ગુંદર દાંતમાં ચોંટી જતો હોય છે જેનાથી લાડુ ખાવાની મજા ઓછી આવે છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરુરુ નથી અહીંયા તમને કેટલીક ટિપ્સ … Read more