સવારે 10-15 મિનિટ ઉઘાડા પગે ચાલી લો, ડાયાબિટીસ, હૃદયરોગ, હાડકા, બ્લડ પ્રેશર જોડાયેલા બધા રોગો થશે જ નહિ

ghas par chalvana fayda in gujarati

આજે આપણે વાત કરીશું ઘાસ પર ચાલવા થી થતા ફાયદા વિશે. વૃદ્ધોએ હંમેશાથી એવું કહ્યું છે કે જીવનમાં જે આનંદ પ્રકૃતિની છાયામાં રહીને આવે છે તે જ આનંદ પથ્થરથી બનેલ મોંઘા માં મોંઘા મકાનમાં નથી આવતો. આજના યુગમાં દરેક અમીર બનવા માંગે છે, ખૂબ રૂપિયા કમાવા માંગે છે. જેથી તે આરામથી જીવન ગુજારી શકે, પણ … Read more