Posted inસ્વાસ્થ્ય

શરદી, તાવ, કફ, બંદ નાક માટેનો સૌથી અસરકારક ઘરેલુ ઉપચાર

હાલમાં જે વાઇરસનો સમય ચાલી રહ્યો છે. ઘણાને ન્યુમોનિયાની અસર છે અને હવે તો નવો રોગ આવ્યો છે મ્યુકોરમાઇક્રોસિસ. આ બધા રોગ તમને નથી થયા અને તેમને સામાન્ય શરદી-ઉધરસ, તાવ છે. તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. તમે હળદર અને મધનું ચાટણ કરજો, સવાર-બપોર-સાંજ તુલસીના પાંચ પાન આવજો,એનાથી તમારો કફ છુટી જશે અને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!