શરદી, તાવ, કફ, બંદ નાક માટેનો સૌથી અસરકારક ઘરેલુ ઉપચાર

gharelu upchar for cough in gujarati

હાલમાં જે વાઇરસનો સમય ચાલી રહ્યો છે. ઘણાને ન્યુમોનિયાની અસર છે અને હવે તો નવો રોગ આવ્યો છે મ્યુકોરમાઇક્રોસિસ. આ બધા રોગ તમને નથી થયા અને તેમને સામાન્ય શરદી-ઉધરસ, તાવ છે. તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો. તમે હળદર અને મધનું ચાટણ કરજો, સવાર-બપોર-સાંજ તુલસીના પાંચ પાન આવજો,એનાથી તમારો કફ છુટી જશે અને … Read more