આજે તમારી માટે લઈને આવ્યા છીએ દુકાને મળે તેવી એકદમ ફૂલેલી અને ક્રિસ્પી ફૂલવડી રેસિપી. આ ફૂલવડી ઝારા વગર ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જણાવીશું. તો ચાલો જાણી લઈએ ફૂલવડી બનાવવાની સરળ રીત વિષે ફૂલવડી માટે જરૂરી સામગ્રી: 3 ચમચી આખા ધાણા, 3 ચમચી કાળા મરી, 4-5 ચમચી દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી […]