Posted inકિચન ટિપ્સ

ફક્ત 5 મિનિટમાં પંખાની સ્પીડ ડબલ થઇ જશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે

બાળકો ઉનાળાના દિવસોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે તેમને ઉનાળુ વેકેશન ખૂબ જ ગમે છે, પરંતુ ઉનાળામાં તેઓ પંખો ચાલુ રાખવાથી પણ દિવસ કે રાત્રે સારી રીતે સુઈ શકતા નથી. માત્ર બાળકો જ નહીં મોટી ઉંમરના લોકોને પણ ઊંઘ આવતી નથી. ઘરમાં પંખા ચાલુ હોય છતાં પણ તેમને ખુબ જ ગરમી લાગે છે. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!