ફક્ત 5 મિનિટમાં પંખાની સ્પીડ ડબલ થઇ જશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે

fan repair service at home

બાળકો ઉનાળાના દિવસોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે તેમને ઉનાળુ વેકેશન ખૂબ જ ગમે છે, પરંતુ ઉનાળામાં તેઓ પંખો ચાલુ રાખવાથી પણ દિવસ કે રાત્રે સારી રીતે સુઈ શકતા નથી. માત્ર બાળકો જ નહીં મોટી ઉંમરના લોકોને પણ ઊંઘ આવતી નથી. ઘરમાં પંખા ચાલુ હોય છતાં પણ તેમને ખુબ જ ગરમી લાગે છે. … Read more