Posted inનાસ્તો

દૂધી ના મૂઠિયાં બનાવવાની રીત – Dudhi na muthiya banavani rit

દૂધી ના મૂઠિયાં: ગુજરાત નું ફૂડ આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં રેસિપિ. મૂઠિયાં માટે સામગ્રી 1 કપ દૂધી છીણેલી 1 […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!