Posted inસ્વાસ્થ્ય

જુદા જુદા કારણોથી થતા દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે ઉપાય

અત્યારના સમયમાં કોઈપણ વ્યક્તિ નાનું હોય કે મોટું દરેકને દાંતની સમસ્યા હોય છે. દાંતની કોઈપણ સમસ્યા થવાથી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તો અહીંયા જોઈશું કે દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત કેવી રીતે મેળવી શકાય. દાંતના દુખાવા નું મુખ્ય કારણ દાંતનો સડો છે. આ સિવાય પેઢાનો સોજો કે અતિશય ઠંડુ કે ગરમ ખાવાથી. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!