Posted inસ્વાસ્થ્ય

આ વ્યક્તિઓએ દહીં ખાવાનું જ નથી, દહીં કોને ખાવાનું છે અને ક્યારે ખાવાનું છે

આપણે સ્વાભાવિક રીતે આખા દેશમાં સાંજના સમયે કોઈ ધાબા પર, રેસ્ટોરન્ટ માં કે લોજમાં જઇએ ત્યારે આપણે હોંશે હોંશે રાત્રે દહીં ખાતા હોઈએ છીએ. આજે વાત કરીશું કે, ક્યારે દહીં ખવાય અને ક્યારે દહીં ના ખવાય. દહીં એના સ્વભાવથી ગરમ છે અને ભારે છે. દહીં રુચિ આપનાર છે અને દહીં ઓજસ તત્વ વધારનાર છે. દહીં […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!