Kitchen Tips: દહીંથી કરો સાફ સફાઈ, રસોડાના વાસણો અને ફર્શ ચમકવા લાગશે
દહીંનો ઉપયોગ સામાન્ય રીતે ઘરોમાં શાક અને અન્ય વાનગીઓ બનાવવા માટે થાય છે. કઢી, રાયતા, દહીં ભાત વગેરે જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે દહીંનો ઉપયોગ થાય છે. આ સિવાય દહીંનો ઉપયોગ ત્વચાની સફાઈ કરવા અને અન્ય ઘરેલું ઉપચાર માટે થાય છે. ભોજન અને ત્વચાની સુંદરતાની સાથે તમે રસોડાની સફાઈ માટે દહીંનો ઉપયોગ કરી શકો છો. … Read more