કેલ્શિયમની ઉણપ તમને કમજોર બનાવી શકે છે, જાણો ફાયદા અને નુકસાન અને કેલ્શિયમ માટે ખાદ્ય પદાર્થ

calcium in gujarati

આપણા શરીરમાં કેલ્શિયમ સૌથી વધુ પ્રમાણમાં મળતું ખનિજ છે અને તે શરીરમાં હોવું પણ ખૂબ જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે, શરીરના કુલ 90 ટકા ભાગનું કેલ્શિયમ કફ્ત હાડકા અને દાંતમાં જોવા મળે છે, જ્યારે બાકીના 10 ટકા લોહી, શરીરના તરલ પદાર્થ, નસો અને માંસપેશિયોની કોશિકાઓ વગેરેમાં હોય છે. ખાસ કરીને હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ … Read more