Posted inસ્વાસ્થ્ય

ડાબી બાજુ સુવાથી થતા 9 ફાયદા | Benefits of sleeping on the left side

1. ડાબી બાજુ સૂવાથી હૃદય પર દબાણ નથી પડતું. એટલા માટે હૃદયની કાર્યશૈલી હંમેશા સારી રહે છે અને સ્વાસ્થ્ય માટે ડાબી બાજુ સૂવાથી ખૂબ જ સારું ગણાય છે. ડાબી બાજુ સૂવાથી રક્તનું પરિભ્રમણ પણ સારી રીતે થાય છે. 2. ડાબી બાજુ સૂવાથી શરીરના બધા અંગો અને મગજને ઓક્સીજન સારી રીતે મળી રહે છે, જેનાથી શારીરિક […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!