રાત્રે જમ્યા પછી એક ચમચી ખાઈ લો મુખવાસ, સાંધાના દુખાવા, હાડકાંને લગતી તકલીફ, કબજિયાત થી મેળવો છુટકારો
આજે તમને એક એવા મુખવાસ વિશે જણાવીશું જે મુખવાસ ખાવાથી તમારા સાંધાના દુખાવા, હાડકાંને લગતી કોઈપણ મોટી તકલીફ હોય કે મોંમાંથી દુર્ગંધ આવતી હોય વગેરે સમસ્યાઓમાંથી તમને છુટકારો અપાવશે. આ મુખવાસની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે એટલા માટે તમને કેલ્શિયમની ઉણપ થશે નહીં અને તમારે કેલ્શિયમની ગોળીઓ પણ લેવાની જરૂર નહીં પડે. જો આ … Read more