Posted inગુજરાતી

આખરે કેમ ભાઈ દુજના દિવસે બહેન ભાઈને તિલક કરે છે, ના જાણતા હોય તો આજે જાણી લો

આપણા દેશમાં દરેક તહેવારની ઉજવણી સાથે પૂજા-અર્ચના કરીને ઉજવવામાં આવે છે. ભાઈ દૂજનો તહેવાર પણ રક્ષાબંધનની જેમ જ ઉજવવામાં આવે છે. કારતક માસના શુક્લ પક્ષની બીજી તિથિએ ભાઈ દૂજનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેનો પ્રેમ દર્શાવે છે. આ દિવસે ભાઈ અને બહેન સાથે મળીને ભાઈ દૂજની કથા સાંભળતા હોય છે. આ પછી, […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!