Posted inમીઠાઈ

ચાસણી વગર મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા બેસન નારિયેળના પેડા બનાવવાની રીત

બેસન નારિયેળના પેડા એટલા સ્વાદિષ્ટ હોય છે કે તેને મોઢામાં નાખતા જ ઓગળી જાય છે. આ પેડાને માવા વગર કે ખાંડની ચાસણી વગર બનાવવામાં આવે છે. જેને રાંધવામાં વધારે મહેનત પણ લગતી નથી. ઓછા સમયમાં સ્વાદિષ્ટ મીઠાઈ બની જાય છે. જે તમે મહેમાનની સામે આ બનાવીને સર્વ કરો છો તે પણ ખાધા પછી તમને પૂછશે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!