પ્રસાદ માં તુલસીના પાન શા માટે અપાય છે? તુલસી થી થતા ફાયદાઓ

tulasi na fayada gujarati

આપણા પ્રાચીન આચાર્યોએ તુલસીની પૂજા કરવાનું તેમજ ઘરના આંગણામાં ઉગાડવા ની આજ્ઞા કરેલી છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે તીર્થ સમાન ગણવામાં આવે છે કેમકે તુલસીની સુગંધવાળા વાયુ જ્યાં જશે ત્યાં હવા શુદ્ધ થાય છે. હવા વાયરસ મુક્ત થાય છે. તાવના જંતુઓને નાશ કરવાનો ગુણ તુલસીમાં ખાસ રહેલો છે. મેલેરિયાના મરછરો તુલસીથી દૂર જ રહે … Read more