કોથમીરની ચા નું સેવન કરવાથી થાય છે મોટા ફાયદા, આ ચા જડીબુટ્ટી સમાન કામ કરે છે, જાણો તેના ફાયદા અને ચા બનાવવાની રીત

kothmir tea benefits

કોથમીરના પાંદડા એક જડીબુટ્ટી તરીકે કામ કરે છે જેનો ઉપયોગ ભારતીય રસોડામાં મુખ્ય તરીકે થાય છે. જો કે કોથમીરના બીજ અને પાંદડાનો ઉપયોગ વિશ્વના દરેક ભાગમાં થાય છે, પરંતુ ભારતમાં તે કોઈપણ ખોરાકનો સ્વાદ વધારવા માટે મુખ્ય ઘટક છે. બટેટા, ટામેટાનું શાક હોય કે મસાલેદાર ચટણી. હોય તેમાં કોથમીર વિના વાનગીઓનો સ્વાદ અધુરો જ રહે … Read more