250 રોગોનો દુશ્મન જેને આયુર્વેદમાં રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે

saragavana fayda in gujarati

આજે તમને એક એવી જડીબુટ્ટી વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે. જે ૨૫૦ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. તો આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો. આ સરગવો બાગ-બગીચામાં ખાસ કરીને ખેતરના શેઢે જોવા મળે છે. સરગવાના પાન અને સિંગ ને પોષકતત્વોનો ખજાનો કહેવામાં … Read more